ખંભાતની સુતરફેણી દેશવિદેશમાં લોકપ્રિય કેવી રીતે થઈ?
ખંભાતની સુતરફેણી દેશવિદેશમાં લોકપ્રિય કેવી રીતે થઈ?

રેસાદાર અને મીઠું પકવાન સુતરફેણી ખંભાતમાં બની અને દેશ-વિદેશમાં પ્રખ્યાત થઈ છે.
સુતરફેણી માટે મેંદાનો લોટ બાંધવામાં આવે છે.
થોડા સમય પછી એ લોટના ગુચ્છા બનાવવામાં આવે છે. કેવી રીતે તૈયાર થાય છએ આ રેસાદાય મિઠાઈ?
જુઓ આ બીબીસી સંવાદદાતા સાગર પટેલનો વીડિયો અહેવાલ...





