પાંચ વર્ષની વયે કિલિમાન્જારો પર્વત સર કરનાર બાળકની કહાણી
પાંચ વર્ષની વયે કિલિમાન્જારો પર્વત સર કરનાર બાળકની કહાણી
આ કહાણી પાંચ વર્ષના એક બાળકની છે જેણે એવું કામ કરી બતાવ્યું છે જે ભલભલા લોકો કરવાનું વિચારી પણ શકતા નથી.
પાંચ વર્ષના તેઘબીરે આટલી નાની ઉંમરે માઉન્ટ કિલિમાન્જારો પર્વત સર કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે.
તેઘબીરસિંહે બીબીસી સાથેના એક ઇન્ટરવ્યૂમાં આ યાત્રા વિશે વાતચીત કરી હતી.
આ બાળકને શારિરીક રીતે કઈ રીતે તૈયાર કરવામાં આવ્યો? ઊંચાઈ પર થતી સમસ્યાથી કઈ રીતે બચવું એ પણ તેને શીખવવામાં આવ્યું હતું.
વધુ જુઓ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, sukhinder deep singh
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



