મહેશ વસાવા કૉંગ્રેસમાં કેમ જોડાયા, તેમણે ચૈતર વસાવા પર શું આરોપ લગાવ્યા?
મહેશ વસાવા કૉંગ્રેસમાં કેમ જોડાયા, તેમણે ચૈતર વસાવા પર શું આરોપ લગાવ્યા?
મહેશ વસાવા કૉંગ્રેસની જનાક્રોશ યાત્રા દરમિયાન કૉંગ્રેસમાં જોડાઈ ગયા.
આ અગાઉ તેઓ ભાજપમાં પણ જોડાયા હતા. પણ તેમાંથી તેમણે રાજીનામું આપી દીધુ હતું.
વર્ષોથી તેઓ આદિવાસી પટ્ટામાં આદિવાસીઓના પ્રશ્નો મુદ્દે લડત આપતા રહ્યા છે. તેઓ દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર છે.
તેઓ કૉંગ્રેસમાં શા માટે જોડાયા અને ભાજપમાંથી રાજીનામું કેમ આપ્યું?
સમગ્ર મુદ્દે બીબીસીએ તેમની સાથે વાત કરી. આ દરમિયાન તેમણે ચૈતર વસાવા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જુઓ વીડિયો.
વીડિયો : શ્યામ બક્ષી
ઍડિટ : રિપુલ મકવાણા

ઇમેજ સ્રોત, Mahesh Vasava
બીબીસી માટે કેલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



