આ મહિલાઓ તેમનાં સ્કૂલે જતાં બાળકોને વાઘથી કેવી રીતે બચાવે છે?
આ મહિલાઓ તેમનાં સ્કૂલે જતાં બાળકોને વાઘથી કેવી રીતે બચાવે છે?
"વાઘને જોઉં, ત્યારે મને એક અલગ પ્રકારનો ડર લાગતો. હું મારી માતાને પૂછતી કે હવે હું શાળાએ કેવી રીતે જઈશ? ગામના તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ડરી ગયા હતા."
મહારાષ્ટ્રનાં આ મહિલાઓ તેમનાં બાળકોને વાઘના હુમલાથી સુરક્ષિત રાખવા માટે એક અસામાન્ય કામ કરે છે.
તેઓ વાઘને ડરાવવા માટે મશાલ અને લાકડીઓ લઈ જાય છે ... જેથી વિદ્યાર્થીઓ સલામત રીતે સ્કૂલ બસ સ્ટૉપ સુધી આવજા કરી શકે.
તેમના જિલ્લામાં અંદાજે 300 વાઘ રહે છે.
મહિલાઓ કેવી રીતે તેમનાં સંતાનોનું રક્ષણ કરે છે?
જુઓ તેમના સાહસની કહાણી આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



