ભારતમાં બ્રેસ્ટ કૅન્સરના નિદાન અને સારવાર માટે IEનો શું ઉપયોગ થઈ રહ્યો છે?

ભારતમાં બ્રેસ્ટ કૅન્સરના નિદાન અને સારવાર માટે IEનો શું ઉપયોગ થઈ રહ્યો છે?
મહિલા

ભારતના એક સ્ટાર્ટ-અપે બ્રેસ્ટ કૅન્સરના નિદાન અને સારવાર માટે થર્મલ ઈમેજિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતા એક ટેસ્ટને વિકસાવ્યો છે, જે સસ્તો અને ઓછો પીડાદાયક છે.

જોકે, થર્મલ ઈમેજિનને પરંપરાગત મેમોગ્રામ્સ એટલે કે એ પ્રક્રિયામાં ઓછી ઊર્જા ધરાવતા એક્સ-રેની મદદથી બ્રેસ્ટનું પરીક્ષણ કરી કૅન્સરના સેલ અથવા ગાંઠનું સ્ક્રિનિંગ અને ઓળખ કરવામાં આવે છે તેના કરતાં ઓછી વિશ્વસનીય મનાય છે.

એવા દેશમાં કે જ્યાં સારવાર થઈ શકનાર બ્રેસ્ટ કૅન્સરથી મૃત્યુ પામનાર લોકોનો રેશિયો વધારે છે ત્યાં આ વધુમાં વધુ લોકોનું નિદાન કરવામાં મદદ કરે છે.

જુઓ આ નવીનતમ શોધ અંગેનો વીડિયો અહેવાલ...

રેડ લાઇન
રેડ લાઇન