વડા પ્રધાન નરેન્દ્ર મોદી પત્રકારપરિષદ કેમ નથી કરતા? લૉર્ડ ભીખુ પારેખે શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પત્રકારપરિષદ કેમ નથી કરતા? લૉર્ડ ભીખુ પારેખે શું કહ્યું?
લૉર્ડ ભીખુ પારેખ લંડનના હાઉસ ઑફ લૉર્ડના સભ્ય છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે ગુજરાત, ભારતના રાજકારણ સહિત સામાજિક બાબતો પર વાત કરી હતી.
તેમણે તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત અંગે પણ વાત કરી હતી.
તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના લોકતંત્ર અને વર્તમાન કૉંગ્રેસ વિશે શું માને છે?
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની ખાસ વાતચીતમાં તેમણે શું કહ્યું, જોઈએ આ વીડિયોમાં.





