આ છોકરીએ જ્યારે તેની માતાનો અવાજ પહેલીવાર સાંભળ્યો
આ છોકરીએ જ્યારે તેની માતાનો અવાજ પહેલીવાર સાંભળ્યો
બ્રાઝિલની આ છોકરીએ તેની માતાનો અવાજ પહેલીવાર સાંભળ્યો છે. તેની એ ભાવુક ક્ષણનો વીડિયો વાઇરલ થયો છે.
તેને સાંભળવામાં તકલીફ હોવાથી તેણે ક્યારેય કોઈ અવાજ સાંભળ્યો નહોતો.
વર્ટેંટેસમાં રહેતી લાઇ વિટૉરિયા હવે તેની માતા પોલિઆના બાર્બોસા સાથે સારો સમય વીતાવી રહી છે.
પણ 12 વર્ષ પછી અવાજ સાંભળવાનો તેનો અનુભવ કેવો રહ્યો તે વિશે જણાવતા તે કહે છે કે તેને પાણીનો અવાજ ખૂબ ગમે છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



