"મારે માટે હિજાબ કટ્ટરતા નથી, મુસ્લિમ હોવાની ઓળખાણ છે"

વીડિયો કૅપ્શન, મુસ્લિમ મહિલાઓનું જીવન ટ્રિપલ તલાક અને હિજાબ વિવાદ બાદ કેટલું બદલાયું?
"મારે માટે હિજાબ કટ્ટરતા નથી, મુસ્લિમ હોવાની ઓળખાણ છે"

સાલ 2019માં કેન્દ્ર સરકારે એક વારમાં તલાક કહીને છૂટાછેડા આપવાને ગુનો જાહેર કરીને તેના માટે નવો કાયદો બનાવ્યો છે.

ત્યારે 2022માં કર્ણાટકમાં સ્કૂલમાં હિજાબ પહેરીને જવા પર રોક લગાવી હતી.

જે પગલાંથી મુસ્લિમ મહિલાઓના નામ પર અને તેમની ઓળખાણ પર અસર પડી હતી. તેમના જીવનમાં આવા કાયદાથી કેવી અસર થઈ?

રાંચીના બરીરા અલીએ કેમ હિજાબ પહેરવાનો નિર્ણય લીધો અને નવા કાયદો હોવા છતાં હેદરાબાદના ફરહીનને કામ છુટાછેટા નથી મળી રહ્યાં?

અમારી વિશેષ શ્રેણી- 'અમે- ભારતના મુસલમાન'ના આ બીજા ભાગમાં વાત મહિલાઓની.

મુસ્લિમ મહિલાઓ, ટ્રીપલ તલાક, હિજાબ