જ્યારે હમાસે બંધક બનાવેલી પુત્રી પિતા પાસે પાછી આવી

વીડિયો કૅપ્શન, જયારે મૃત પુત્રી જીવીત અવસ્થામાં પિતાને પાછી મળી
જ્યારે હમાસે બંધક બનાવેલી પુત્રી પિતા પાસે પાછી આવી

હમાસે ઇઝરાયલ પર સાત ઑક્ટોબરે કરેલા હુમલામાં બાળકો સહિત કેટલાક લોકોને બંધક બનાવ્યાં હતાં.

હાલમાંજ ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષવિરામ વખતે કેટલાક ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવ્યાં હતાં. તેમાં ઍમિલી હેન્ડનો પણ સમાવેશ થાય છે.

ઍમિલી હમાસના કબજામાંથી છૂટીને પોતાના પિતા પાસે પહોંચ્યાં હતાં. હમાસના કબજામાં કેવી રીતે વીત્યો હતો તેમનો સમય. જુઓ આ વીડિયોમાં.

ઇઝરાયલ