એ યુવતી જેઓ બિહામણા મેકઅપ કરી પ્રખ્યાત બની ગયાં

વીડિયો કૅપ્શન, એ યુવતી જેઓ બિહામણા મેકઅપ કરી પ્રખ્યાત બની ગયાં
એ યુવતી જેઓ બિહામણા મેકઅપ કરી પ્રખ્યાત બની ગયાં

હોરર ફિલ્મોમાં ઝોમ્બી હોય કે એક્શન ફિલ્મોમાં હીરોને લાગેલા ઘા હોય, ખાસ SFX કલાકારો તેમને વાસ્તવિક બનાવે છે.

પાકિસ્તાનનાં 19 વર્ષનાં રઝાન યાસીન પણ આવાં મેક-અપ કલાકાર છે.

તેમણે તેમના પરિવારને ડરાવવા માટે એકવાર ડરામણો મેકઅપ કર્યો અને ઘરના લોકો સાચે જ ડરી ગયા હતા, તે પછી શું થયું તે જુઓ આ વીડિયોમાં.

વીડિયો: નાઝીશ ફૈઝ, મોહમ્મદ નબીલ અને નૌમાન ખાન

મહિલા