પહેલી બોલતી ગુજરાતી ફિલ્મ ક્યારે અને કેવી રીતે બની? જાણો એની મજેદાર વાતો
પહેલી બોલતી ગુજરાતી ફિલ્મ ક્યારે અને કેવી રીતે બની? જાણો એની મજેદાર વાતો
પહેલું બોલતું હિન્દી પિક્ચર, હિન્દી મુવી કઈ અને ક્યારે બનેલી એમ કોઈ પૂછે તો ઘણાના માઇન્ડમાં આવી જાય કે આલમ આરા અને 1931માં બનેલું. પણ પહેલું ગુજરાતી બોલતું પિચ્ચર ક્યારે બનેલું અને કયું હતું? આ પ્રશ્નનો ઉત્તર આપવો ઘણા માટે અઘરો છે. પહલા તો એમ જ વિચાર આવે કે આલમ આરાનાં વર્ષો પછી બનેલું હશે .. તો એવું નથી. પહેલા ગુજરાતી બોલતા પિક્ચરની રસપ્રદ કહાણી આજે બીબીસી બાલ્કનીના આ વીડિયોમાં જોઈશું.
પહેલું ગુજરાતી પિક્ચર બનેલું 1932માં. જી હાં, આલમ આરાના બીજા જ વર્ષે. તો પહેલી બોલતી ગુજરાતી ફિલ્મ કેવી રીતે બની? જાણો એની મજેદાર વાતો.
અહેવાલ- તેજસ વૈદ્ય, ઍડિટ- આમરા આમિર/જમશેદ અલી

ઇમેજ સ્રોત, Subhash Chheda/Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



