અમેરિકાએ પકડ્યાં તે રાષ્ટ્રપતિ માદુરોનાં પત્ની સિલિયા ફ્લૉરસ કોણ છે?
અમેરિકાએ પકડ્યાં તે રાષ્ટ્રપતિ માદુરોનાં પત્ની સિલિયા ફ્લૉરસ કોણ છે?
સિલિયા ફ્લોરસ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોનાં પત્ની છે, જેમને પણ અમેરિકાએ પકડી લીધાં છે.
વર્ષ 1956માં જન્મેલાં 62 વર્ષીય સિલિયા વેનેઝુએલાના રાજકારણમાં એક જાણીતાં મહિલા છે. તેમણે રાજનીતિમાં પોતાની કારકિર્દી જાતે બનાવી છે અને એક સમય એવો હતો જ્યારે તેઓ તેમના પતિ કરતાં પણ ઊંચા હોદ્દે કાર્યરત્ હતાં.
તેઓ નૅશનલ ઍસેમ્બલીનાં અધ્યક્ષ સ્થાને બિરાજનારાં પ્રથમ મહિલા છે.
જુલાઈ 2013માં તેમણે નિકોલસ માદુરો સાથે લગ્ન કર્યાં અને ફર્સ્ટ લેડી બન્યાં.
તેઓ રાજકારણમાં કેવી રીતે આવ્યાં અને અમેરિકાએ તેમનાં પર પ્રતિબંધ કેમ મૂક્યો હતો?
જાણો તેમની કહાણી આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



