એ ઐતિહાસિક મસ્જિદ જેને માટે Israel અને Arab દેશો વચ્ચે અનેક યુદ્ધ થયાં
એ ઐતિહાસિક મસ્જિદ જેને માટે Israel અને Arab દેશો વચ્ચે અનેક યુદ્ધ થયાં
અલ-અક્સા એક ઐતિહાસિક મસ્જિદ છે. આ વખતના ઘર્ષણમાં ઇઝરાયલની પોલીસ આ મસ્જિદની અંદર પણ ઘૂસી ગઈ હતી.
સાત ઑક્ટોબરે ઇઝરાયલ પર જે હુમલો કરાયો તે ઑપરેશનનું હમાસે અલ-અક્સા નામ આપ્યું હતું. તો આખરે આ મસ્જિદને લઈને દાયકાઓથી યુદ્ધ કેમ થઈ રહ્યાં છે?

ઇમેજ સ્રોત, Getty Images