ઘી અસલી છે કે નકલી એ કેવી રીતે ખબર પડે? ખરીદી વખતે શું ધ્યાન રાખવું?
ઘી અસલી છે કે નકલી એ કેવી રીતે ખબર પડે? ખરીદી વખતે શું ધ્યાન રાખવું?
અનેક ખાદ્યપાદાર્થોમાં ભેળસેળના સમાચાર તમે સાંભળ્યા હશે, દૂધ, માવો સહિત અનેક બીજી વસ્તુઓમાં ભેળસેળ અને નકલી પદાર્થ મળવાના સમાચાર પણ આવતા હોય છે.
ત્યારે ઘી જેવી ઘર-ઘરમાં વપરાતી વસ્તુ પણ નકલી હોઈ શકે છે. આવોજ એક કેસ થોડા સમય પહેલાં ગુજરાતમાં પકડાયો હતો.
આ વીડિયોમાં જુઓ કે કેવી રીતે જાણી શકો કે ઘી અસલી છે કે નકલી.
વધુ વિગતથી વાંચો - ઘી અસલી હોય કે નકલી એ કેવી રીતે ખબર પડે? ખરીદી વખતે શું ધ્યાન રાખવું?

ઇમેજ સ્રોત, GETTY IMAGES



