ધૂમ્રપાન કરનાર વ્યક્તિની આસપાસ રહેવાથી મહિલાઓને પણ કૅન્સર થઈ શકે?

વીડિયો કૅપ્શન,
ધૂમ્રપાન કરનાર વ્યક્તિની આસપાસ રહેવાથી મહિલાઓને પણ કૅન્સર થઈ શકે?

જે લોકો જિંદગીમાં ક્યારેય પણ સિગારેટ નથી પીતા, તેઓ પણ ધૂમ્રપાનને લીધે આવી બીમારીઓની ચપેટમાં આવી શકે છે.

સેકન્ડ હૅન્ડ સ્મૉકિંગ કે પૅસિવ સ્મૉકિંગના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઓનાં મૃત્યુ થાય છે. જો પરિવારમાં કોઈ ધૂમ્રપાન કરતું હોય તો તેની તેના પરિવાર પર ગંભીર નકારાત્મક અસર થઈ શકે છે.

પૅસિવ સ્મૉકિંગ કેમ જોખમી છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ? જાણવા માટે જુઓ આ વીડિયો....

પૅસિવ સ્મોકિંગ ધૂમ્રપાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૅસિવ સ્મૉકિંગના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઓનાં મૃત્યુ થાય છે