સુરતનાં મહિલા ટ્રાફિક ડીસીપી કેવી રીતે લોકોને દંડ ફટકારવાને બદલે નિયમો સમજાવે છે?

વીડિયો કૅપ્શન,
સુરતનાં મહિલા ટ્રાફિક ડીસીપી કેવી રીતે લોકોને દંડ ફટકારવાને બદલે નિયમો સમજાવે છે?

"ડાબી સાઈડ બ્લૅક કલરની હૅલ્મેટવાળા ભાઈ તમે ઝીબ્રા ક્રોસિંગ પર ઊભા છો, વાહન પાછળ ખસેડો."

તમે ટ્રાફિક સિગ્નલ પર ઊભા હોવ અને તમને આ પ્રકારનો અવાજ સંભળાય તો હવે નવાઈ ન પામતાં.

આ પ્રકારનું અનાઉન્સમેન્ટ સુરત પોલીસે ટ્રાફિક નિયમોના સંચાલન માટે બનાવેલી નવી વ્યવસ્થાનો ભાગ છે.

આ પ્રકારની પબ્લિક એડ્રેસ સિસ્ટમથી સુરતનાં અનેક ટ્રાફિક સિગ્નલોનું સંચાલન થઈ રહ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યભરનાં અનેક શહેરોમાં સરકારે ટ્રાફિક પોલીસના માધ્યમથી લોકો આ નિયમોનું પાલન કરે તેના માટે કડકાઈ દાખવી છે.

સુરતમાં ટ્રાફિકનું સંચાલન કઈ રીતે થઈ રહ્યું છે?

વધુ જુઓ આ વીડિયોમાં...

સુરતનાં ટ્રાફિક ડીસીપી કેવી રીતે લોકોને દંડ ફટકારવાને બદલે નિયમો સમજાવે છે?
ઇમેજ કૅપ્શન, સુરતનાં ટ્રાફિક ડીસીપી કેવી રીતે લોકોને દંડ ફટકારવાને બદલે નિયમો સમજાવે છે?
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો