હિંદુત્વવાદી પરિવારની યુુવતીને જ્યારે મુસ્લિમ સાથે પ્રેમ થયો

વીડિયો કૅપ્શન,
હિંદુત્વવાદી પરિવારની યુુવતીને જ્યારે મુસ્લિમ સાથે પ્રેમ થયો

બીબીસીની પાંચ ભાગની વિશેષ સિરીઝ 'હિંદુ ધર્મ: મારો ધર્મ'ના છેલ્લા ભાગમાં એ યુવતીની કહાણી, જેમણે જીવનમાં જેમ જેમ નવા અનુભવો મળતા ગયા તેમ તેમ પોતાના હિન્દુ હોવાની રીત અને અર્થ બદલ્યાં.

જ્યારે મસ્જિદ તોડવામાં આવી ત્યારે તેમના ઘરે મીઠાઈ વેચવામાં આવી હતી, બાળપણમાં સંઘની શાખામાં જનારાં અને કૉલેજમાં હિન્દુત્વવાદી પોસ્ટર્સ લગાવવાથી લઈને એક મુસલમાનથી પ્રેમ અને લગ્ન બાદ સમાનતા અને માનવતાનાં મૂલ્યો પર નાટક બનાવવા સુધી.

આ વીડિયોમાં જુઓ કેવી રીતે એક હિન્દુ યુવતીએ પોતાના વિચારો બદલે છે.

રસિકા અગાશેનું જીવન સફર શું સૂચવે છે, જુઓ અમારી વિશેષ સિરીઝના પાંચમા ભાગમાં... શું હિન્દુ હોવાની કોઈ એક રીત હોઈ શકે?

રસિકા અગાશે