'વિરોધ થયો એટલે જ મારા ગામને એક કરોડ રૂપિયાનો પુરસ્કાર અપાવ્યો', મહિલા સરપંચ શું બોલ્યાં?

વીડિયો કૅપ્શન, વિરોધ થયો એટલે જ મારાં ગામને એક કરોડ રૂપિયાનો પુરસ્કાર અપાવ્યો, મહિલા સરપંચ શું બોલ્યાં?
'વિરોધ થયો એટલે જ મારા ગામને એક કરોડ રૂપિયાનો પુરસ્કાર અપાવ્યો', મહિલા સરપંચ શું બોલ્યાં?

મહારાષ્ટ્રના ગોંડીયા જિલ્લાના દાવા ગામનાં સરપંચ યોગેશ્વરી ચૌધરી વર્ષ 2025માં રાષ્ટ્રીય પંચાયત ઍવૉર્ડ જીત્યાં છે.

તેમના ગામને આ ઍવૉર્ડ કાર્બન ન્યુટ્રલ વિલેજ કૅટગરીમાં મળ્યો છે.

રિન્યુએબલ ઍનર્જી અને ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને મેળવી ગામ એક ઉદાહરણ બની ગયું છે.

પણ ઍવોર્ડ સુધીની સફર આસાન નહોતી.

2023માં તેઓ જ્યારે રાજકારણમાં પ્રવેશ્યાં ત્યારે તેમનું 'ચારિત્ર્યહનન' કરાયું.

જુઓ, અપાર મુશ્કેલીઓ છતાં યોગેશ્વરી ચૌધરીએ કેવી રીતે પોતાના ગામને આ મુકામ સુધી પહોંચ્યાડ્યો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, મહારાષ્ટ્ર, મહિલા સરપંચ, એક કરોડ રૂ.નું ઇનામ,
ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રના ગોંડીયા જિલ્લાના દાવા ગામનાં સરપંચ યોગેશ્વરી ચૌધરી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન