કેવી રીતે બની રહ્યું છે અયોધ્યાનું રામમંદિર?

વીડિયો કૅપ્શન, મુખ્ય રામમંદિરનો વિસ્તાર કેટલો હશે? સંકુલમાં બીજું શું શું બની રહ્યું છે?
કેવી રીતે બની રહ્યું છે અયોધ્યાનું રામમંદિર?

અયોધ્યામાં રામમંદિરનું બાંધકામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે.

મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર બનીને તૈયાર છે, જ્યારે પહેલા માળ પર કામ ચાલી કરી રહ્યું છે.

આ ઉપરાંત પ્રાણપ્રતિષ્ડા મહોત્સવની તૈયારીઓ પણ તાબડતોબ થઈ રહી છે.

રામમંદિર સંકુલના 70 એકર જમીનના ઉત્તર ભાગમાં 2.7 એકર જમીન પર મુખ્ય મંદિર બની રહ્યું છે.

અયોધ્યામાં રામમંદિર સંકુલમા મુખ્ય મંદિર સિવાય અન્ય કેટલાં મંદિરો બનાવામા આવી રહ્યાં છે તે જાણવા માટે જુઓ આ અહેવાલ.

રામમંદિર

ઇમેજ સ્રોત, ANI