ગુજરાત : 'અડધી રાત્રે પણ આવી જઈશું..' હર્ષ સંઘવીના નિવેદનનો ગેનીબહેને શું જવાબ આપ્યો?

વીડિયો કૅપ્શન, ગુજરાત : 'અડધી રાત્રે પણ આવી જઈશું..' હર્ષ સંઘવીના નિવેદનનો ગેનીબહેને શું જવાબ આપ્યો?
ગુજરાત : 'અડધી રાત્રે પણ આવી જઈશું..' હર્ષ સંઘવીના નિવેદનનો ગેનીબહેને શું જવાબ આપ્યો?

ગુજરાતના ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા ખાતે તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં 'અડધી રાત્રેય ફોન કરજો, પહોંચી જઈશ' એવું નિવેદન કર્યું હતું.

બનાસકાંઠામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સના વેચાણના કૉંગ્રેસી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના આરોપો બાદ નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું હતું.

હવે આ મામલે કૉંગ્રેસનાં બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેનની પ્રતિક્રિયા આવી છે.

તેમણે આ નાયબ મુખ્ય મંત્રીના આ નિવેદનના જવાબમાં શું કહ્યું? જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ મુલાકાત.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બનાસકાંઠા, ગેનીબહેન ઠાકોર, હર્ષ સંઘવી

ઇમેજ સ્રોત, Geniben Thakor/ FB

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન