મહિલાને ઝાડ સાથે બાંધીને મારવાનો મામલો શું છે? ખરેખર શું થયું હતું?

વીડિયો કૅપ્શન, મહિલાને ઝાડ સાથે બાંધીને મારવાનો મામલો શું છે? ખરેખર શું થયું હતું?
મહિલાને ઝાડ સાથે બાંધીને મારવાનો મામલો શું છે? ખરેખર શું થયું હતું?

આંધ્ર પ્રદેશમાં લોનની ચુકવણી મામલે એક મહિલાને માર મરાયાનો વીડિયો વાઇરલ થયો હતો.

આ ઘટના 16 જૂને આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લાના કુપ્પમના એક ગામમાં બની હતી.

પીડિતાની સરકારી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમણે બીબીસીને પોતાના પર થયેલા હુમલાનું કારણ જણાવ્યું.

મહિલાએ કહ્યું, "એ લોકોએ મારી સાડી પકડીને મને લાફો માર્યો. હું એમને કરગરતી રહી, પણ એ ન માન્યા. મારા પુત્રને પણ ધક્કો માર્યો. હું આટલું ઊંચું વ્યાજ કઈ રીતે ચૂકવી શકું? મારે ત્રણ સંતાનોને પણ ઉછેરવાનાં છે."

જુઓ, સંપૂર્ણ વીડિયો માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, આંધ્ર પ્રદેશ, મહિલાઅત્યાચાર

ઇમેજ સ્રોત, UGC

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન