ગુજરાતમાં ક્યાં પડશે સતત વરસાદ, આગામી સાત દિવસોમાં શું છે આગાહી?
ગુજરાતમાં ક્યાં પડશે સતત વરસાદ, આગામી સાત દિવસોમાં શું છે આગાહી?
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો.
રાજ્યમાં સોમવારે 100થી વધારે તાલુકામાં હળવો, મધ્યમ અને ભારે વરસાદ થયો હતો.
ગુજરાતમાં આવનારા ત્રણથી ચાર દિવસમાં ચોમાસું આગળ વધશે અને આવનારા દિવસોમાં પણ વરસાદનો દોર ચાલુ રહે તેવી શક્યતા છે.
રાજયમાં આવનારા દિવસોમાં ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? જાણો આ વીડિયો અહેવાલમાં...

ઇમેજ સ્રોત, Getty Images




