આ વૃદ્ધ અંધ વ્યક્તિ રોજ ઝાડ પર ચડી નારિયેળ તોડે છે, બે ટંકના ભોજન માટેનો સંઘર્ષ

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
આ વૃદ્ધ અંધ વ્યક્તિ રોજ ઝાડ પર ચડી નારિયેળ તોડે છે, બે ટંકના ભોજન માટેનો સંઘર્ષ

શ્રીલંકના 67 વર્ષીય વૃદ્ધ અંધ હોવા છતાં ઊંચી ઊંચી નાળિયેરી પરથી નાળિયેર ઉતારે છે.

આવી રીતે નાળિયેર ઉતારી જે મજૂરી મળે તેનાથી તેઓ તેમનું ગુજરાન ચલાવે છે.

વધતી ઉંમર સાથે ગોઠણનો દુ:ખાવો થયો છે છતાં આજે પણ કેવી કપરી સ્થિતિનો સામનો કરીને તેઓ જીવનના પડકારોમાંથી રસ્તો કાઢી રહ્યા છે?

અને તેમણે આજની યુવા પેઢીને તેમના જીવનના અનુભવો પછી શું સલાહ આપી છે? તેની કહાણી જાણો આ વીડિયો અહેવાલમાં.

એસ પી જયાસિંઘે
ઇમેજ કૅપ્શન, એસ પી જયાસિંઘે
બીબીસી
બીબીસી