બિપરજોય વાવાઝોડું : ‘વાવઝોડું તો જતું રહ્યું પણ અમારા ઘર તબાહ કરી ગયું....’

વીડિયો કૅપ્શન, બિપરજોય વાવાઝોડું : ‘વાવઝોડું તો જતું રહ્યું પણ અમારા ઘર તબાહ કરી ગયું....’
બિપરજોય વાવાઝોડું : ‘વાવઝોડું તો જતું રહ્યું પણ અમારા ઘર તબાહ કરી ગયું....’
કચ્છમાં બિપરજોય વાવાઝોડાની અસરને કારણે લોકોનાં ઘરની છતો ઊડી ગઈ છે
ઇમેજ કૅપ્શન, કચ્છમાં બિપરજોય વાવાઝોડાની અસરને કારણે લોકોનાં ઘરની છતો ઊડી ગઈ છે

બિપરજોય વાવઝોડું હવે કચ્છમાંથી પસાર થઈ ગયું છે પણ તેણે સર્જેલી તારાજી સમેટવામાં હજુ ઘણો સમય લાગી શકે છે.

દરિયાકાંઠે રહેતા ગરીબ પરિવારોના ઘર કયાંક તૂટી ગયાં છે તો કયાંક છત ઊડી ગઈ છે.

જુઓ કચ્છથી બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં

વીડિયો : રૉક્સી ગાગડેકર છારા/ પવન જયસ્વાલ