સુરત : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કિન્નરોએ મતદાન કર્યા પછી શું ચિંતા વ્યક્ત કરી?
સુરત : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કિન્નરોએ મતદાન કર્યા પછી શું ચિંતા વ્યક્ત કરી?
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનમાં અલગ-અલગ મતદાનમથકો પર લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
સુરતમાં પણ કેટલાક કિન્નરોએ મતદાનને પોતાની ફરજ સમજીને મત આપ્યો હતો.
મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ કિન્નરોએ શું કહ્યું હતું એ જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન