સુરત : ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત આપવા માટે ઍમ્બ્યુલન્સમાં પહોંચ્યા દર્દીઓ
સુરત : ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત આપવા માટે ઍમ્બ્યુલન્સમાં પહોંચ્યા દર્દીઓ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં લોકોએ કાળઝાળ ગરમીમાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
શહેરમાં અનેક બૂથો પર હૉસ્પિટલમાં દાખલ દર્દીઓએ પણ ઍમ્બ્યુલન્સમાં આવીને મત આપ્યો હતો. આવા દર્દીઓએ શું કહ્યું એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન