જાપાનની એ પરંપરા, જ્યાં હજારો લોકો ભેગા મળીને હસે છે

વીડિયો કૅપ્શન, Japan: હજારો લોકો ભેગા થઈ 20 મિનિટ સુધી કેમ હસ્યા?
જાપાનની એ પરંપરા, જ્યાં હજારો લોકો ભેગા મળીને હસે છે

નવાઈ લાગે એવી વાત છે પણ જાપાનમાં દર વરસે લોકો હસવા માટે એક સ્થળે ભેગા થાય છે અને આ વરસે પણ એવું જ એક આયોજન કરવામાં આવ્યું હતું.

આ વરસે ત્રણ હજારથી વધુ લોકો માત્ર હસવા માટે ભેગા થયા હતા અને વીસ મિનિટ સુધી હસતાં રહ્યા હતા. હસવાથી સકારાત્મકતા અને નવી આશા બંધાતી હોવાનું કહેવાય છે.

જાપાનની આ એક ધાર્મિક પરંપરા છે, જેને ઓવારાઈ શિંજી કહેવાય છે.

જાપાન, હસતાં લોકો, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન