ગુજરાતમાં ટમેટાંની ખેતી કરતા ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો કેમ આવ્યો?

વીડિયો કૅપ્શન, Gujarat માં ટમેટાંની ખેતી કરતા ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો કેમ આવ્યો?

એક સમયે જે ટમેટાંની કિંમત 200 રૂપિયાને પાર પહોંચી હતી, તે જ ટમેટાં હાલ 2 રૂપિયે કિલોએ પણ કોઈ ખરીદી રહ્યું નથી, તેવું ગુજરાતના આ ખેડૂતોનું કહેવું છે.

ખેડૂતોની વ્યથા છે કે, "170 હોલસેલનો ભાવ હતો પણ હવે 2 રૂપિયાનો ભાવ છે. કોઈ માલ લેવા તૈયાર નથી. એક વીઘામાં ઉત્પાદન ખર્ચ 1 લાખ રૂપિયા થઈ ગયો છે."

એક સમયે ટામેટાંનો ભાવ 250 રૂપિયા સુધી પહોંચી ગયો હતો પણ હવે ભાવ ગગડી ગયા છે.

આવું અચાનક કેમ થયું?

ટામેટાંની ખેતી
રેડ લાઇન
રેડ લાઇન