'લાઇટ વિના પંખા હોય?' ગુજરાતનું એ ગામ, જ્યાં હજુ વીજળી નથી પહોંચી
'લાઇટ વિના પંખા હોય?' ગુજરાતનું એ ગામ, જ્યાં હજુ વીજળી નથી પહોંચી
ગુજરાતનાં મોટાં ભાગનાં ગામોમાં વીજળી પહોંચી ગઈ છે હોવાનું કહેવાય છે, પણ હજી આઝાદીનાં 75 વર્ષ બાદ પણ ગુજરાતનું આ એક ગામ એવું છે, જ્યાં વીજળી પહોંચી જ ન હોવાનો દાવો ગ્રામજનો કરે છે.
આ ગામમાં અંદાજે 1700ની વસતી છે.
ગામલોકોનું કહેવું છે કે ગામની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, સરકાર સુવિધા આપે તો સારું.
વીજળી વિના મહિલાની જિંદગી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. આ ગામમાં અંદાજે 1700ની વસતી છે.
આ ગામમાં ખરેખર શું સ્થિતિ છે અને ત્યાં કઈ પરિસ્થિતિમાં લોકો રહે છે?





