સુરતના એક દંપતીએ કોરોનાકાળમાં સમોસાં વેચવાની શરૂઆત કરીને સફળતા કેવી રીતે મેળવી?
સુરતના એક દંપતીએ કોરોનાકાળમાં સમોસાં વેચવાની શરૂઆત કરીને સફળતા કેવી રીતે મેળવી?
સુરતમાં એક દંપતીએ કોરોનાકાળ દરમિયાન માત્ર રૂ. એકસોથી સમોસાંના વેપારની શરૂઆત કરી હતી.
આજે તેમનાં સમોસાં સુરતીઓને દાઢે લાગ્યાં છે. આજે પિપળિયા દંપતી છ પ્રકારનાં સમોસાં બનાવે છે.
આ કામમાં પરિવારજનોએ પણ મહેનત કરી અને તેમનો પણ સહકાર મળ્યો.
આજે સમગ્ર પરિવાર સમોસાંના વેપાર સાથે જોડાયેલો છે અને તેને આગળ વધારવા માટે પ્રયાસરત છે. જુઓ કોરોનાકાળમાં શરૂ થયેલી સફર કેટલી આગળ વધી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



