આકાશમાંથી વરસતા આગના ગોળા વચ્ચે રિક્ષા ચલાવતી મહિલાની શી મજબૂરી છે?

વીડિયો કૅપ્શન, આકાશમાંથી વરસતા આગના ગોળા વચ્ચે રિક્ષા ચલાવતી મહિલાની શી મજબૂરી છે?
આકાશમાંથી વરસતા આગના ગોળા વચ્ચે રિક્ષા ચલાવતી મહિલાની શી મજબૂરી છે?

ભારતના મોટા ભાગના વિસ્તારોમાં હાલ ભારે ગરમી પડી રહી છે.

કેટલાંક સ્થળો પર તો એવું લાગી રહ્યું છે કે જાણે આકાશમાંથી આગ વરસી રહી હોય.

કેટલાંય શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ પાર છે તો ક્યાંક આંકડો 50ને સ્પર્શી ગયો છે.

40થી 50 ડિગ્રી તાપમાનમાં ખૂલ્લામાં કામ કરવા મજબૂર મહિલાઓની સ્થિતિ શું છે?

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય આ વીડિયોમાં નિષ્ણાત સાથે પણ વાત કરે છે કે ગરમીમાં આખો દિવસ જો બહાર કોઈ વ્યક્તિ રહે તો તેના શરીરમાં કેવા ફેરફારો થાય કે કેવી રીતે નુકસાન પહોંચે.

વીડિયો : તેજસ વૈદ્ય

કેમેરા અને ઍડિટ : પવન જયસ્વાલ

લાલીબહેન