મુસ્લિમ મહિલાઓ ખતનાની પરંપરા સામે કેમ સવાલ ઉઠાવી રહ્યાં છે?
મુસ્લિમ મહિલાઓ ખતનાની પરંપરા સામે કેમ સવાલ ઉઠાવી રહ્યાં છે?
પાકિસ્તાનમાં મહિલાઓની ખતના કરવાની પૌરાણિક પરંપરા છે.
આ પ્રક્રિયામાં મહિલાઓનાં ગુપ્તાંગના એક ભાગને કાપી નાખવામાં આવે છે.
મહિલાઓ આ વાતને લઈને હવે ખૂલીને બોલી રહ્યાં છે.
સ્ત્રીરોગ વિશેષજ્ઞોના મતે અવૈજ્ઞાનિક રીતે બેદરકારી પૂર્વક કરવામાં આવતી ખતનાની પ્રક્રિયાથી મહિલાઓના આરોગ્ય પર ગંભીર અસર પડે છે.
આ પ્રક્રિયામાં મહિલાઓને કહેવાય છે કે તેમના શરીરનો કોઈ ભાગ ગંદો થઈ ગયો છે માટે તેને કાપી નખાયો છે, પરંતુ ખરેખર તે ખતનાની પ્રક્રિયા હોય છે.
આખરે શું છે આ પ્રક્રિયા અને કેમ મહિલાઓ તેની વિરુદ્ધ અવાજ કેમ ઉઠાવી રહ્યાં છે?
જાણો બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં.






