ગુજરાત : તૂટેલાં ઘરોમાં રહેવા કેમ મજબૂર બન્યા આ પરિવાર?
ગુજરાત : તૂટેલાં ઘરોમાં રહેવા કેમ મજબૂર બન્યા આ પરિવાર?
અમદાવાદના કેશવનગરમાં 155 જેટલા મકાનો સરકારે તોડી પડ્યા છે.
સરકારી તંત્ર અમદાવાદના કેશવનગરમાં 155 જેટલાં મકાનો તોડી પાડ્યાં છે.
અત્યારે અહીંના લોકો આ મકાનોના કાટમાળમાં રહેવા મજબૂર છે.
આ કાર્યવાહીને 20 દિવસનો સમય થઈ ગયો છે.
સ્થાનિકોનું કેહવું છે કે તેઓ ત્યાં 70-80 વર્ષથી ત્યાં રહે છે.
અમદાવાદના કેશવનગર વિસ્તારમાં મકાનો તોડી પડાતાં સ્થાનિકોમાં રોષ છે.
મકાન તોડી પડાતાં અનેક ઘરવિહોણા પરિવારો રઝળી પડ્યા છે.
સ્થાનિકો પોતાને નવાં મકાન મળે તેની રાહ જોઈ રહ્યા છે. શું છે સમગ્ર મામલો? જુઓ, આ વીડિયો અહેવાલમાં.




