'મારા પરિવારને જાણ થાય એ પહેલાં હું બળાત્કારથી રહેલા ગર્ભનો અંત લાવવા માગું છું'
'મારા પરિવારને જાણ થાય એ પહેલાં હું બળાત્કારથી રહેલા ગર્ભનો અંત લાવવા માગું છું'
"મેં કોઈને કંઈ કહ્યું નથી અને મને ખબર નથી કે કોણ જાણે છે. જ્યાં સુધી આ ઘટના નહોતી બની ત્યાં સુધી હું કુંવારી હતી."
અમીનાને હાલમાં જ ખબર પડી કે તેમના પર ગુજારવામાં આવેલા બળાત્કાર પછી તેઓ ગર્ભવતી છે.
આ ઘટના સુદાનની છે જ્યાં આંતરવિગ્રહને કારણે બળાત્કાર અને હત્યાઓના સેંકડો મામલા સામે આવી રહ્યા છે.
સુદાનમાં ઘર્ષણ સમયે અનેક મહિલાઓ સાથે આવું થયું છે. આવી જ રીતે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ભાગતાં એક મહિલાને પકડી લેવાયાં અને વારંવાર તેમના પર બળાત્કાર કરાયો હતો.
સુદાનમાં કેવી ભયાવહ ઘટનાઓ બની રહી છે? વધુ જુઓ આ વીડિયોમાં...




