પૂરમાં જેમની આખી દુકાનો બરબાદ થઈ ગઈ તેમની કેવી પરિસ્થિતિ છે? કેટલા રૂપિયાનું નુકસાન થયું?
પૂરમાં જેમની આખી દુકાનો બરબાદ થઈ ગઈ તેમની કેવી પરિસ્થિતિ છે? કેટલા રૂપિયાનું નુકસાન થયું?
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ વડોદરામાં થઈ છે. શહેરનો મોટો ભાગ પાણીમાં ગરકાવ હતો.
48 કલાકથી અનરાધાર વરસાદ અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા વડોદરા શહેર બેટમાં ફેરવાઈ ગયું હતું.
વડોદરામાં પૂરમાં જેમની આખી દુકાન ડૂબીને બરબાદ થઈ ગઈ છે. તેમની કેવી છે પરિસ્થિતિ? કેટલું મોટું નુકસાન થયું છે? જાણો આ વીડિયોમાં
અહેવાલ : રૉક્સી ગાગડેકર છારા
શૂટ : કુશલ બાટુંગે
ઍડિટ : સુમિત વૈદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



