એ દેશ જ્યાં લોકો ઘરમાં કચરાના ઢગલે-ઢગલા વચ્ચે રહે છે, શું છે કારણ
એ દેશ જ્યાં લોકો ઘરમાં કચરાના ઢગલે-ઢગલા વચ્ચે રહે છે, શું છે કારણ
આ કહાણી એવા દેશની છે જેનાં ઘરોમાં કચરો જ કચરો જોવા મળે છે.
લોકોનું કહેવું છે કે તેઓ ખરેખર કોઈ કચરાના ઘરમાં જ રહેતા હોય તેવું તેમને લાગે છે.
પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે કચરાથી ભરેલા આટલા બધાં ઘરોનો સંબંધ ડિપ્રેશન સાથે છે.
કચરો સાફ કરનારા લોકોનું કહેવું છે કે તેમને એક મહિનામાં 100 જેટલાં ઘરનો કચરો સાફ કરવાની રિક્વેસ્ટ મળે છે. અને જ્યારે તેઓ સફાઈ કરે તો તેમને મોટા પ્રમાણમાં ડિપ્રેશનની દવાઓ મળી આવે છે.
દેશમાં કચરા ઘરોની સંખ્યા દિવસેને દિવસે જ વધતી જઈ રહી છે.
શું છે આખો મામલો? જાણો આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



