ગુજરાતનુંં હવામાન ક્યારે બદલાશે? કેવી છે વરસાદની શક્યતા?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા ઉપર ક્લિક કરો
ગુજરાતનુંં હવામાન ક્યારે બદલાશે? કેવી છે વરસાદની શક્યતા?

અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમ ભારત તરફ આવવાની સંભાવના છે ત્યારે તેના કારણે ગુજરાતના વાતાવરણમાં કેવાં પરિવર્તન જોવા મળશે?

ગુજરાતમાં વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા છે.

લો પ્રેશર સર્જાયું છે તે સમુદ્રમાં વળાંક લઈ આગળ વધશે ત્યારે કર્ણાટક અને મહારાષ્ટ્ર સિવાય શું ગુજરાતમાંમ પણ વરસાદ થશે કે નહીં તે જાણવા જુઓ આ વીડિયો અહેવાલ.

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બીબીસી
બીબીસી