પ્રેમમાં પડીને કડકડાટ ગુજરાતી બોલવાનું શીખી ગયેલા કોરિયન યુવકની પ્રેમકહાણી
પ્રેમમાં પડીને કડકડાટ ગુજરાતી બોલવાનું શીખી ગયેલા કોરિયન યુવકની પ્રેમકહાણી
કડકડાટ ગુજરાતી બોલાતા કોરિયન યુવાન ડૉનીના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યા છે.
ગુજરાતના સુરતનાં રાધિકા સાથે એમની પ્રેમકહાણી કેવી રીતે પાંગરી? અને કોરિયન યુવાન આટલું શુદ્ધ અને કડકડાટ ગુજરાતી બોલતા કેવી રીતે શીખ્યો? જુઓ વીડિયોમાં