એ મહિલા, જે બીજા ખેડૂતોને પરાળ બાળતા રોકે છે
એ મહિલા, જે બીજા ખેડૂતોને પરાળ બાળતા રોકે છે
પંજાબમાં ઑક્ટોબર-નવેમ્બર દરમિયાન ત્યાંના ખેડૂતોને આવી અપીલો કરાતી હોય છે.
ખેડૂતો પરાળ સળગાવે છે તે ચર્ચાનું કેન્દ્ર બને છે. રાજકીય પક્ષો એકબીજા પર દોષારોપણ કરે છે.
પંજાબ સરકાર આ વલણ સામે ખેડૂતોને શિક્ષિત અને પ્રોત્સાહિત કરવાનો દાવો કરે છે.
આ બધા ગામની વચ્ચે પંજાબના મોગાનાં સ્લીના નામના ગામે પરાળ ન સળગાવવાનો ઠરાવ પસાર કર્યો છે. ઠરાવ મુજબ નાના ખેડૂતોને રૂ.૧૧૦૦ની ઈનામી રકમ આપી સન્માનિત કરવામાં આવશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો




