માથાં વાઢી નાખનારા નાગાલૅન્ડના ખતરનાક આદિવાસીઓ કેવી રીતે રહે છે?

વીડિયો કૅપ્શન, માથાં વાઢી નાખનારા નાગાલૅન્ડના ખતરનાક આદિવાસીઓ કેવી રીતે રહે છે?
માથાં વાઢી નાખનારા નાગાલૅન્ડના ખતરનાક આદિવાસીઓ કેવી રીતે રહે છે?
નાગાલૅન્ડના આદિવાસીઓ

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વ આદિવાસી દિવસ 2023 પર આ વીડિયોમાં ભારતની એ આદિવાસી પ્રજાતિ વિશે જાણીએ જેઓ એક સમયે ઘણાં હિંસક હતા.

તેમના પૂર્વજો શત્રુઓનું માથું ધડથી અલગ કરી દેતા હતા.

આ ક્રૂરતા માટે જાણીતી આદિવાસી પ્રજાતિ હાલ કેવી રીતે તેની પરંપરાઓનું સંવર્ધન કરી રહી છે તે જુઓ આ અહેવાલમાં.

નાગાલૅન્ડ આદિવાસી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી