કચ્છ : મહિલા ઉમેદવાર GPSC ઇન્ટરવ્યૂના આગલા દિવસે માતા બન્યાં, નોકરી કઈ રીતે મળી?
કચ્છ : મહિલા ઉમેદવાર GPSC ઇન્ટરવ્યૂના આગલા દિવસે માતા બન્યાં, નોકરી કઈ રીતે મળી?
કચ્છનાં આ મહિલાએ ગર્ભવતી હોવા છતા વિપરિત સંજોગોમાં જીપીએસસીની પરીક્ષા પાસ કરી. જોકે પર્સનલ ઇન્ટરવ્યુ માટે તેમણે જીપીએસસી સામે હાઇકોર્ટમાં કાયદાકીય લડત પણ લડવી પડી.
કચ્છના આદિપુરમાં રહેતાં રાધિકા પવારને જીપીએસસીની લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ પર્સનલ ઇન્ટરવ્યુના સમયે તેઓ ગર્ભવતી હતાં.
તેમણે જીપીએસસીને ઇન્ટરવ્યુને ઓનલાઈન લેવા માટે અથવા તો પાછળ ઠેલવવા માાટે અરજી કરી હતી. જોકે, જીપીએસસીએ તેમની અરજીને ફગાવી દીધી. અને તેમણે જીપીએસસીના નિર્ણય સામે કેમ હાઇકોર્ટમાં પીટિશન કરવી પડી?
જુઓ, તેમના નિર્ધાર અને સમર્પણની કહાણી બીબીસી ગુજરાતીની આ રજૂઆતમાં.




