સ્વરા ભાસ્કર ઇન્ટરવ્યૂ : કંગના સાથે તુલનાથી લઈને રાજકારણ, લગ્ન અને બોલીવૂડ પર શું કહ્યું?

વીડિયો કૅપ્શન, મૌલાના સાથે વાયરલ થયેલા ફોટો અંગે સ્વરા ભાસ્કર શું બોલ્યાં?
સ્વરા ભાસ્કર ઇન્ટરવ્યૂ : કંગના સાથે તુલનાથી લઈને રાજકારણ, લગ્ન અને બોલીવૂડ પર શું કહ્યું?

ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર બોલીવૂડમાં અભિનય ઉપરાંત સામાજિક, લગ્નજીવન, સોશિયલ મીડિયા ઉપર ટ્રૉલિંગ અને રાજકીય મુદ્દાઓ પર પણ પોતાના વિચાર મુક્ત રીતે રજૂ કરે છે.

બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં સ્વરા ભાસ્કરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન મૌલાના સજ્જાદ નોમાની સાથેની તેમની તથા તેમના પતિની વાઇરલ તસવીર, કંગના રનૌત સાથે સરખામણી, આંતરધર્મીય લગ્ન, સરકાર પર કટાક્ષ તથા પ્રેગનન્સી પછી મહિલાઓના શરીરમાં કેવા ફેરફાર આવે છે, તેના વિશે મુક્ત રીતે વિચાર વ્યક્ત કર્યા હતા.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન પતિ સાથે ચૂંટણીપ્રચાર કરનારા સ્વરા ભાસ્કરનો રાજકીય ગરમાટા પછીનો પ્રથમ ઇન્ટરવ્યૂ છે.

જાણો, સ્વરા ભાસ્કરે આ સિવાય બીજું શું-શું કહ્યું.

સ્વરા ભાસ્કર, સજ્જાદ નોમાની સાથેની વાઇરલ તસવીર, પ્રેગનન્સી પછી વજન વધવા વિશે, કંગના રનૌત સાથે સરખામણી વિશે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી,બોલીવૂડના નવીન સમાચાર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.