LIC : દાવા ન થયા હોય તેવા કરોડો રૂપિયા એલઆઈસીમાં પડ્યા છે, આ રૂપિયા પાછા લેવાની પ્રક્રિયા શું હોય?

વીડિયો કૅપ્શન, LIC Policy : કરોડો રૂપિયા Unclaimed Amount તરીકે પડ્યા છે, આ રૂપિયા પાછા લેવાની પ્રક્રિયા શું હોય?
LIC : દાવા ન થયા હોય તેવા કરોડો રૂપિયા એલઆઈસીમાં પડ્યા છે, આ રૂપિયા પાછા લેવાની પ્રક્રિયા શું હોય?

તાજેતરમાં જ રાજ્ય કક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે ભારતીય જીવન વિમા નિગમ એટલે કે LICના નાણાકીય વર્ષ 2023-24માં અંદાજે 884 કરોડ રૂપિયા એવા છે, જેના પર ક્લેઈમ એટલે કે દાવો કરવા માટે કોઈ આવ્યું નથી. શું છે સમ્રગ મુદ્દો જાણો આ વીડિયોમાં

વીડિયો : શ્યામ બક્ષી

ઍડિટ : આમરા આમિર

LIC Policy : કરોડો રૂપિયા Unclaimed Amount તરીકે પડ્યા છે, આ રૂપિયા પાછા લેવાની પ્રક્રિયા શું હોય?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એલઆઈસીમાં કરોડો રૂપિયા Unclaimed Amount તરીકે પડ્યા છે, આ રૂપિયા પાછા લેવાની પ્રક્રિયા શું હોય?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.