ભારતની કોલ્હાપુરી ચંપલ વિદેશી બજાર સુધી કેવી રીતે પહોંચી?

વીડિયો કૅપ્શન, ભારતની kolhapuri chappal વિદેશી બજાર સુધી કેવી રીતે પહોંચી?
ભારતની કોલ્હાપુરી ચંપલ વિદેશી બજાર સુધી કેવી રીતે પહોંચી?

કોલ્હાપુરી ચંપલની ધૂમ હવે ઇટાલિયન બ્રાન્ડ પ્રાડાના બજારમાં પણ છે.

મિલાનમાં થયેલા એક ફૅશન શો દરમિયાન પ્રાડાએ કોલ્હાપુરી ચંપલની ડિઝાઇન્સવાળા સૅન્ડલ્સ બતાવ્યાં.

જોકે, ત્યારે લોકોએ આની સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ત્યાં કોલ્હાપુર કે ભારતનો કોઈ ઉલ્લેખ જ નહોતો કરાયો.

આ વિવાદ પછી પ્રાડાએ માન્યું કે તેમણે આ ડિઝાઇનનાં મૂળ ભારતમાં છે.

કેટલામાં વેચાશે આ ચંપલ અને તેની આટલી ચર્ચા કેમ છે? કોલ્હાપુરી ચંપલનો રૉયલ ઇતિહાસ કેવો છે? આ ચંપલ બનાવનારાઓની વર્તમાન સ્થિતિ શું છે?

જુઓ આ વીડિયોમાં.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કોલ્હાપુરી ચંપલ, પ્રાડા, ફૅશન, ઇટાલી

ઇમેજ સ્રોત, Ashish Vaishnav/SOPA Images/LightRocket via Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન