ભારતમાં ગ્રામીણ દાયણોની હચમચાવનારી કબૂલાત – બીબીસી વર્લ્ડ સર્વિસ ડૉક્યુમેન્ટરી
ચેતવણી: કેટલીક સામગ્રી અમુક દર્શકોને વિચલિત કરી શકે છે
30 વર્ષ અગાઉ એક પત્રકારે ભારતના ઉત્તરમાં આવેલા રાજ્ય બિહારમાં ગ્રામીણ દાયણોનું ઇન્ટરવ્યૂ કર્યું, જેમણે હચમચાવનારી કહાણી જણાવી. કૅમેરા સામે વાત કરતાં, આ મહિલાઓએ કબૂલ્યું કે તેઓ બાળકીના પરિવારજનોના આદેશ પર નવજાત બાળકીનાં અવારનવાર મૃત્યુ નીપજાવી દેતાં.
આ કબૂલાત આજ દિન સુધી કોઈએ જોઈ નહોતી. આ કબૂલાત ગ્રામી ભારતમાં શિશુહત્યાના વિચલિત કરનારા ઇતિહાસ પર વાત કરતી ડૉક્યુમેન્ટરીનો પ્રારંભ છે.
પરંતુ આ ફિલ્મ કતલ સાથે ખતમ થતી નથી. આ ફિલ્મ નવજાત બાળકીઓની હત્યા થતી અટકાવવા માટેના નોંધપાત્ર અભિયાનની કહાણી પણ છે. નોંધનીય છે કે આ અભિયાન પણ એ જ દાયણો પર આધારિત હતું, જેમણે અગાઉ હત્યા કરી હતી.
રિપોર્ટર
અમિતાભ પરાશર
આસિસ્ટન્ટ પ્રોડ્યૂસર
પૂર્ણિમા મહેતા
પ્રોડ્યૂસર
નેહા તારા મહેતા
રિસર્ચર
શ્વેતિકા
અર્ચી રાજ
ફિલ્મ્ડ બાય
સૈયદ સફી અહમદ
ઓમકાર પાઠક
એડિશનલ કૅમેરા
ગૌરવ લોધી રાજપૂત
ફિલ્મ એડિટર
અભિનવ ત્યાગી
ઍસોસિયેટ એડિટર
હૃદયરાવ ચૌહાણ
સાઉન્ડ રેકૉર્ડિસ્ટ અને એડિટર
દેબાંગ્શુ રોય
ઇમ્પેક્ટ પ્રોડ્યૂસર
બાયા કૅટ
એમાન વૉરેઇશ
અનુષાકુમાર
ટોમ ડોન્કિન
માર્ક શીઆ
રતન પ્રિયા
કોમલ કુંભાર
તનુજા ઝા
ઇફાથ અરવાહ
લાઇટિંગ
સેલક રામ
કલરિસ્ટ
રોબિન ડોલી
ગ્રાફિક ડિઝાઇન
અશર કેય ઇસબ્રુકર
પ્રોડક્શન કૉર્ડિનેટર
વર્ષા ગર્ગ
પ્રોડક્શન મૅનેજર
ડૉન મૅકડોનાલ્ડ
પ્રોડક્શન એક્ઝિક્યુટિવ
નયનતાર ગોબા
વિશેષ ધન્યવાદ
ભારતીય વાયુસેના
કવિતા પરાશર
રવીન્દ્રકુમાર
દીનાનાથ કેસરી
અસિતા માલદહિયર
અભય આનંદ
પરવાઝ અહમદ લોન
પરવેઝ અહમદ
હેડ ઑફ લૉંગફૉર્મ
લિઝ ગિબન્સ
ઇન્ડિયા સિરીઝ પ્રૉડ્યૂસર
અંકુર જૈન
દિગ્દર્શક
અમિતાભ પરાશર
સૈયદ અહમદ સફી
એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર
અનુભા ભોંસલે
ડેનિયલ એડમસન

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



