વાવાઝોડું ક્યાં અને કેવી રીતે બને છે, તે કયા-કયા નામે ઓળખાય છે?

વીડિયો કૅપ્શન, Cyclone કયાં અને કેવી રીતે બને છે, તે કયા-કયા નામે ઓળખાય છે? Weather Learning
વાવાઝોડું ક્યાં અને કેવી રીતે બને છે, તે કયા-કયા નામે ઓળખાય છે?

વાવાઝોડું ગુજરાતને ખૂબ જ અસર કરે છે. પણ શું તમે જાણો છો કે કેવી રીતે બને છે અને તે બનવા માટે સમુદ્રની સપાટીનું તાપમાન કેટલું હોવું જોઈએ, સાથે જ કયું બળ તેના માટે કામ કરે છે? જુઓ વીડિયો

રજૂઆત : કલ્પના શાહ

ઍડિટ : દિતી વાજપેયી

હવામાન, ચોમાસું, વાવાઝોડું, શક્તિ, બીબીસી ગુજરાતી,વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અરબી સમુદ્રમાં ગોવા અને કોકણના દરિયાકાંઠા પાસે એક લૉ-પ્રેશર એરિયા બની ગયો છે. હવે આ સિસ્ટમ આગળ વધશે અને હજી પણ તે મજબૂત બનવાની શક્યતા છે. (પ્રતીકાત્મક તસવીર)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન