પતિ ગુજરી ગયા બાદ ખેતી શીખીને પરિવારનો નિર્વાહ કરતાં મહિલા ખેડૂતોની શું સ્થિતિ છે?
પતિ ગુજરી ગયા બાદ ખેતી શીખીને પરિવારનો નિર્વાહ કરતાં મહિલા ખેડૂતોની શું સ્થિતિ છે?
મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના રાવેરી ગામમાં રહેતાં 42 વર્ષના પુષ્પાબહેનના પતિનું કોરોનાની મહામારીના સમયે મૃત્યુ થયું હતું.
પતિનાં મૃત્યુ બાદ ઘર ચલાવવાની, બે દીકરી અને એક પુત્રની અને ખેતીની તમામ જવાબદારી તેમના શીરે આવી ગઈ. તેમણે બે વર્ષ સુધી તો ગમે તેમ કરીને તેમણે બધી જ જવાબદારી પૂર્ણ કરી. તેઓ ખેતી કરતાં શીખ્યાં.
જોકે ચાલુ વર્ષે ઘણી મહેનત છતાં ભારે વરસાદના કારણે તેમના પાકને ઘણું નુકસાન થતાં તેમના જીવનમાં કેવા પડકારોનો તેઓ સામનો કરી રહ્યાં છે?
સમગ્ર કહાણી જાણો આ વીડિયો અહેવાલમાં.






