'મને તો ગોલ્ડ મળ્યાનો આનંદ થયો હતો, મેં વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો તેની પછી ખબર પડી' - શૂટિંગમાં ભારતનાં સિફતકૌરની અનોખી સિદ્ધિ
'મને તો ગોલ્ડ મળ્યાનો આનંદ થયો હતો, મેં વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો તેની પછી ખબર પડી' - શૂટિંગમાં ભારતનાં સિફતકૌરની અનોખી સિદ્ધિ
સિફતકોર સામરાએ એશિયન ગેમ્સમાં ભારત માટે 50મી રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
બીબીસીએ સિફતકોર સાથે વાતચીત કરી. તેમણે તેમની સફળતા અને પરિશ્રમ વિશે જણાવ્યું.
તેમની સફળતાથી તેમનો પરિવાર અત્યંત આનંદમાં છે.
જુઓ તેમણે વધુ શું કહ્યું.