મહિલાઓનું એ રૉક બૅન્ડ જે સાડી પહેરીને પર્ફોર્મ કરે છે

વીડિયો કૅપ્શન, સાડી પહેરીને પર્ફોમ કરતું મહિલાઓનું આ રૉક બૅન્ડ કેમ ચર્ચામાં છે?
મહિલાઓનું એ રૉક બૅન્ડ જે સાડી પહેરીને પર્ફોર્મ કરે છે

સાડી પહેરીને પર્ફોર્મ કરતું મહિલાઓનું આ રૉક બૅન્ડ ધૂમ મચાવી રહ્યું છે.

તેઓ આ બૅન્ડમાં જરાં જુદાં પ્રકારનાં ગીતો ગાય છે. તેઓ બૅન્ડમાં સામાજિક મુદ્દાઓને સમાવતાં ગીતો ગાય છે.તેઓ વર્ષોથી ચાલ્યા આવતા સામાજિક રિવાજોને પણ પડકારે છે.

આ મહિલાઓમાં આ બૅન્ડને લીધે અનેક બદલાવો પણ આવ્યા છે.

જુઓ વીડિયોમાં કે મહિલાઓના જીવનમાં આ બૅન્ડથી શું ફેરફાર આવ્યો છે.

બૅન્ડ

ઇમેજ સ્રોત, Meri Zindagi Female Band/fb

બીબીસી
બીબીસી