કાશ્મીરની મહિલાઓને આ વાનગીનો સ્વાદ વધુ કેમ ભાવી રહ્યો છે?

વીડિયો કૅપ્શન,
કાશ્મીરની મહિલાઓને આ વાનગીનો સ્વાદ વધુ કેમ ભાવી રહ્યો છે?

કાશ્મીરમાં ઠંડીની ઋતુમાં ‘હરીસા’ નામની ખાસ ડિશ બને છે. લાંબા સમય સુધી હરીસા બનાવતી દુકાનોમાં માત્ર પુરુષો જ જતા હતા પરંતુ હવે મહિલાઓ પણ હરીસાનો લુત્ફ ઉઠાવી રહ્યાં છે.

મંતશા પહેલીવાર દુકાનમાં હરીસા ખાવા જઈ રહ્યાં છે અને તેઓ શ્રીનગરની મહિલાઓ સમાજનું વલણ બદલવાં માગે છે.

ચાલો જાણીએ હરીસા વિશે અને કેમ તે કાશમીરની મહિલાઓ માટે ખાસ છે...

હરીસા